Review a WebSeries Campus Dairies by MX Player
કેમ્પસ ડાયરી ના બે એવા જીંદગીના પાઠ ભણાવતા
મુલ્યો :
પ્રથમ:
જિંદગીમાં કોઈ માણસ કોઈકના માટે કેટલું કરતો હોય ને એ માત્ર એ માણસ જ જાણતો
હોય કેમકે એને એવી ખબર હોય છે કે આ વાત બહાર પાડવા જેવી નથી. તેમ છતાં કોક ના
સ્વાભિમાન કે એમની ઈજ્જત ને દાગ ના લાગે ને એની માટે માણસ શું કરી શકે એનું
એકમાત્ર ઉદાહરણ સુધીર! એક માત્ર ચૂંટણી હારી ગયો કે એના ભાઈબંધ ની જિંદગી ના
બગાડે.
બીજું:
કોઈની માટે ગમે એટલું કરશો તમે કોઈને કઈ જ ફરક નથી પડવાનો! જે માણસ તમારા સાથે
આજે છે એ માત્ર ને માત્ર એમન સ્વાર્થ અને મજબૂરીઓના લીધે તમારા સાથે હોય છે બાકી
એમને કોઈ તમારી પડી હોતી નથી. કોઈ માણસ કઈ પણ કામ કરતો હોય એ પોતાની જાત બાળીને
કામ કરતો હોય છે અને આ જાત બાળ્યા પછી પણ જયારે જે માણસ માટે જાત બાળી હોય એ માણસ
કઈજ પ્રકાર નો રસ ન લેતો હોય તો એવું સમજવું કે તમે જે કર્યું છે એ વ્યર્થ છે!
--> એક એવું મૂલ્ય કે ભાઈબંધી માં પણ સ્વાર્થ હોય
છે, આપણા ને આપણા જ કહેવાતા
લોકો ક્યારે પક્ષપલટો કરી લે કોઈ ને કઈ જ ખબર નથી પડતી.
--> પણ હા સાથે એવા પણ ભાઈબંધો છે કે જેમણે કીધા
વગર ભાઈબંધી નિભાવી પણ છે જે કામ અભિલાષ એ કર્યું છે!
--> અને બધું જાણતા હોવા પણ ચૂપ રેહવું એ મજબૂરી
નહિ ખાનદાની હોય છે આ કામ સુધીર એ કર્યું છે, અદભુત કામ!!!
અને હા,
કોઈની મદદ કરવામાં ના નથી, પણ એક વાત તો છે
દોસ્ત કે જયારે તમે કરેલું કામ કોક એમના નામે કરી જાય ને ત્યારે સાલું દુઃખ તો થાય
છે. પ્રેમ ના નામે છોકરીઓ છોકરાઓને વાપરે છે ને એ પણ સમજાય છે અને અદભુત રીતે
કંડારી છે આ વાત ને સિરીઝ માં!!
બને તો લોકોને વાપરવા કરતા સમજવાનો પ્રયત્ન વધારે કરીએ તો જીવન વધારે સારું
બને!
નોંધ: આ વાત બંને પક્ષે છે!
અને બીજી અગત્યની વાત કે તમે મિત્ર તરીકે કઈ જાણતા હોવ ને જો એ વસ્તુ ખોટી હોય ને ને તમારો મિત્ર ખોટા માં પડતો હોય તો એમને એ ખોટા ના ખાડામાંથી બહાર કાઢવા એ મિત્ર તરીકે તમારી જવાબદારી છે હો!!
One of the finest dialogues I found in this series!
- We may not know how to run a class, but we sure as hell
know how a class has to run.
- Century maro ya duck pe out ho lekin haa chance to lena
padega!
- Expectation ki ek bahot badi problem hai ki tum logo se
kuch jyada hi expect kar lete hoo...
- Lekin expectations galat nahi hai janab bas log hum galat
chun lete hai iss expectations ke liye...!
About series:
Language: Hindi
Genre: Comedy, Drama, Web Series
Year: 2022
Director: Prem Mistry
Written by: Abhishek Yadav, Devanshi Shah, Gangdeep
Sinh, Talah Siddiqui
Actor: Harsh Beniwal, Srishti Ganguli Rindani,
Abhinav Sharma, Ritvik Sahore, Salonie Patel, Saloni Gaur
Rating: U/A 16+
Language, Sexual Content, Drug Use
- Deep
Jani
Comments
Post a Comment