Posts

Showing posts from April, 2019

મિત્ર

ખબર ના હતી કે મિત્રતા તમારી થશે, દિલ ભીંજાય એનું નામ " દોસ્તી" હશે, સ્વર્ગ ની ગલી ના સરનામાં શુ કામ રાખું સાહેબ, જ્યાં મારા મિત્રો તમારી જ જન્નત હશે.....                    -દીપ જાની