Posts

Showing posts from December, 2020

એક પુરુષ ની પાછળ છુપાયેલું દર્દ

  કેહવાય છે કે મર્દ કો કભી દર્દ નહિ હોતા.. લેકિન જબ હોતા હૈ તો ઉસે સમજને વાલા ભી કોન હોતા હૈ ..?   એક સ્ત્રી ને એક પુરુષ પ્રભુ એ બનાવી બે જાતી.એક છે સ્ત્રી જે બધાને કહી શકે , બધે જ બધી જગ્યાએ પોતાની જિંદગી માં જે કઈ પણ બન્યું છે એ બધુ જ ખુલ્લા મને કહી શકાય. સ્ત્રીઓ બધુ જ પોતાના અંગત મંતવ્યો કેટલા ને કહી શકે છે તેના મિત્રો તેના પરિવાર , તેમના પાડોશીઓ બધાજ. ને આટલું કઇને તેનું મન તો હલ્કું કરી નાખે છે. પણ પુરુષ નું શું ? આજ સુધી ક્યારેય કોઈ ને પણ પુરુષ ના દુ:ખ નું વિચાર્યું છે આજ સુધી.. ?   એક પુરુષ જેને જન્મતાની સાથે જ એવું શીખવાડવામાં આવ્યું છે કે કોઈ દિવસ આસું ના આવા જોઈએ. જો આવું બને તો શું કહેવામા આવે કે તમે છોકરી જેવા , લો બોલો ..! તો આનો મતલબ શું કે પુરૂષોને આસું સારવાનો અધિકાર નથી ? કાતો પછી એવું થાય કે , પુરૂષોને મન હલ્કું કરવાનો કોઈ અધિકાર જ નથી એવું છે..! જ્યારે જ્યારે પુરુષોના આસું સર્યા છે એ દિવસ એના જીવનમાં કેટલો   ભાર હશે અથવા તો કઈ શકાય કે એના મનમાં કેટલો ભાર હશે. કેમ કે હમણાં જ કીધું એમ કે નાનપણ થી જ રોવા તો દીધું જ નથી. હવે જો વિજ્ઞાન ન...