Posts

Showing posts from February, 2022

Review a WebSeries Campus Dairies by MX Player

  કેમ્પસ ડાયરી ના બે એવા જીંદગીના પાઠ ભણાવતા મુલ્યો :   પ્રથમ : જિંદગીમાં કોઈ માણસ કોઈકના માટે કેટલું કરતો હોય ને એ માત્ર એ માણસ જ જાણતો હોય કેમકે એને એવી ખબર હોય છે કે આ વાત બહાર પાડવા જેવી નથી. તેમ છતાં કોક ના સ્વાભિમાન કે એમની ઈજ્જત ને દાગ ના લાગે ને એની માટે માણસ શું કરી શકે એનું એકમાત્ર ઉદાહરણ સુધીર! એક માત્ર ચૂંટણી હારી ગયો કે એના ભાઈબંધ ની જિંદગી ના બગાડે.   બીજું: કોઈની માટે ગમે એટલું કરશો તમે કોઈને કઈ જ ફરક નથી પડવાનો! જે માણસ તમારા સાથે આજે છે એ માત્ર ને માત્ર એમન સ્વાર્થ અને મજબૂરીઓના લીધે તમારા સાથે હોય છે બાકી એમને કોઈ તમારી પડી હોતી નથી. કોઈ માણસ કઈ પણ કામ કરતો હોય એ પોતાની જાત બાળીને કામ કરતો હોય છે અને આ જાત બાળ્યા પછી પણ જયારે જે માણસ માટે જાત બાળી હોય એ માણસ કઈજ પ્રકાર નો રસ ન લેતો હોય તો એવું સમજવું કે તમે જે કર્યું છે એ વ્યર્થ છે!   --> એક એવું મૂલ્ય કે ભાઈબંધી માં પણ સ્વાર્થ હોય છે , આપણા ને આપણા જ કહેવાતા લોકો ક્યારે પક્ષપલટો કરી લે કોઈ ને કઈ જ ખબર નથી પડતી.   --> પણ હા સાથે એવા પણ ભાઈબંધો છે કે જેમણે કીધા વગર ભાઈબ...