Definition of Love as my Opinion!!
પ્રેમ ની પરિભાષા!!! Love is Innocent એક બાળક ની જેમ કાલા-ઘેલા કરીને કરેલો પ્રેમ Love is Missing જો એ માણસ ની યાદ તમને ના આવતી હોય તો તમે એ માણસ ના પ્રેમ માં નહિ આકર્ષણ માં કહેવાઓ..જ્યારે તમે કોઈ પણ મુસીબત માં મુકાઓ ને પહેલી યાદ તમને તમારા સાથી ની આવે કે આને હું કઈ દઉં તો બસ આનું નામ પ્રેમ..! Love is Waiting મુકુલ ચોકસી એ કીધું છે કે જો દાઢી કરતા કરતા જો લોહી નીકળે ને કોઈનો પાલવ યાદ આવે તો એનું નામ પ્રેમ, ને હા પ્રેમ એ જુવાની માં કરેલા જોશ ની ભૂલ નથી પણ એતો જુવાની માં આવી ગયા ને એનો પુરાવો છે.. ને પ્રેમ કરવાની કોઈ જ ઉમર નથી હોતી પણ પ્રેમ થાય ને એજ ઉમર સાચી કહેવાતી હોય છે...એક પ્રસંગ કહી દઉં કે આપણા સમાજ માં એવા બનાવ છે કે જ્યાં અરેન્જ મેરેજ કરતા લવ મેરજ માં ડિવોર્સ નું પ્રમાણ ક્યાંક વધારે છે, પણ તમે ક્યાંક ધ્યાન નથી દોર્યું કે જેટલા એ લવ મેરેજ કર્યા છે ને એ ક્યાંક ઊંચી સફળતા એ પહોંચી ગયા છે કેમ તો કે જે પ્રેમ એમનો હતો ને એ પ્રેમ એમની સફળતા ની દુઆ માગતો તો.. અરેન્જ મેરેજ માં ક્યાંક એવા બનાવ બન્શે કે જ્યારે એવા બનાવ બનશે કે પતિ કે સસરા પક્ષ તરફથી મારા-મારી કે કંઈક વધારે ...