મિત્ર



ખબર ના હતી કે મિત્રતા તમારી થશે,
દિલ ભીંજાય એનું નામ "દોસ્તી" હશે,
સ્વર્ગ ની ગલી ના સરનામાં શુ કામ રાખું સાહેબ,

જ્યાં મારા મિત્રો તમારી જ જન્નત હશે.....

      

            -દીપ જાની

Comments

Popular posts from this blog

મારા મતે ભાઈબંધી અને તેની મારી અંગત વાત!!

Burned to Gold: A Story Nobody Dared to Tell

જિંદગીના કેટલાક કડવા સવાલો....